ITI JOBS IN GUJARAT

whatsapp icon
ITI Campus Jobs in Gujarat


















રાજકોટની કંપની માટે ભરતી મેળો તા ૦૫-૧૨-૨૦૧૮ (કંપની અધિકારી દ્વારા સીધી ભરતી )
રાજકોટની કંપની માટે ભરતી મેળો તા ૦૫-૧૨-૨૦૧૮ (કંપની

Job in ahmedabad



ITI Electrician Jobs




*આઈ.ટી.આઈ.ઉના માં ભરતી મેળો*

તારીખ:30/11/2018  ના સવારે  09:00 કલાકે

કંપની નું નામ: * હીરો મોટર્સ ગુજરાત પ્લાન્ટ

લાયકાત: આઈ.ટી.આઈ (G.C.V.T & N.C.V.T) ફક્ત ૨૦૧૫,૨૦૧૬ અને ૨૦૧૭ પાસ અને ૨૦૧૮ (Running).પ્રાઇવેટ તેમજ ગવર્મેન્ટ આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓ લાભ લઇ શકશે.

ટ્રેડ( પુરૂષ ઉમેદવાર માટે): ફીટર, ટનૅર, વેલ્ડર, એમએમવિ,મશીનીષ્ટ, મિકેનિક ડીઝલ ,ટ્રેક્ટર મિકેનિક,પેઇન્ટર
ટ્રેડ( મહિલા ઉમેદવાર માટે): ઉપરના તમામ ટ્રેડ અને કોપા,RAC.
અંદાજિત જગ્યા-: 125+

પગાર: રૂ.13800/- મહિને

ઉમંર: ૧૮ થી 26 વર્ષ.

નોકરી કરવાનું સ્થળ: હાલોલ ગુજરાત
Fixed term tenture for one year for fresher only.

ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ માટે નું સ્થળ:  ITI ઉના
ગુપ્ત પ્રયાગ રોડ
દેલવાડા
 તાલુકો ઊના
જિલ્લો ગીર સોમનાથ

લાવવાના  ડોકયુંમેન્ટ ની યાદી:
(૧)આધારકાર્ડ,ડાઈવીંગ લાઈસન્સ
(૨) પાસપોર્ટ સાઈઝ ના લેટેસ્ટ ફોટા.
3) આઈ.ટી.આઈ ની બધી જ માર્કશીટ
4) લિવિંગ સર્ટિફિકેટ
5)10 માર્કશીટ
6)પાસિંગ સર્ટિફિકેટ
વધુ માહિતી માટે પ્લેસમેન્ટ સેલ આઈ ટી આઈ ઉના નો કોન્ટેક્ટ કરો

આભાર 🙏
 ITI  ઉના
ગુપ્ત પ્રયાગ રોડ,
દેલવાડા
તાલુકો ઉના
જિલ્લો ગીર સોમનાથ